________________
દેવસુરતપાગચ્છસંરક્ષક, શૈલાના નરેશપ્રતિબંધક,
આગમમંદિરના સ્થાપક, મુતવાહક, આગમદિવાકર, ધ્યાનસ્થ સ્વર્ગત,
આગાદ્વારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની
શ્રુત ઉપાસના ' યાને સાહિત્ય સેવા
ભૂમિકા અનાદિના આ સંસારની અંદર આ જીવ અનાદિ કાળને કર્મની અંદર ગાથાં ખાતે વિશિષ્ટ કૃતજ્ઞાનના અભાવથી રખડતો હતે, એવો આ જીવ અકામ નિર્જરાનું પુણ્ય વધે તેજ આગળ વધી શકે. અકામ નિર્જરાના ગે પુણયને વધારતે વધારો આ જીવ આગળ વધે છે. યાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સુધી આવે, છતાં એ સમ્યક કૃત ન મળે તે આવેલો પણ સંસારના ચકાવાની અંદર ભટક્યા જ કરે જ. પણ આગળ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિગેરે ન કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com