SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસુરતપાગચ્છસંરક્ષક, શૈલાના નરેશપ્રતિબંધક, આગમમંદિરના સ્થાપક, મુતવાહક, આગમદિવાકર, ધ્યાનસ્થ સ્વર્ગત, આગાદ્વારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની શ્રુત ઉપાસના ' યાને સાહિત્ય સેવા ભૂમિકા અનાદિના આ સંસારની અંદર આ જીવ અનાદિ કાળને કર્મની અંદર ગાથાં ખાતે વિશિષ્ટ કૃતજ્ઞાનના અભાવથી રખડતો હતે, એવો આ જીવ અકામ નિર્જરાનું પુણ્ય વધે તેજ આગળ વધી શકે. અકામ નિર્જરાના ગે પુણયને વધારતે વધારો આ જીવ આગળ વધે છે. યાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સુધી આવે, છતાં એ સમ્યક કૃત ન મળે તે આવેલો પણ સંસારના ચકાવાની અંદર ભટક્યા જ કરે જ. પણ આગળ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિગેરે ન કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy