________________
श्रेणिकचरितम्. રૂપ દર્શાવ્યા છે. નાનાકર્ ” એ સૂત્રના નિયમથી થતાં રૂપ દર્શાવ્યા છે.
त्वत्कर्तृक नपैति पीवराः संपदः प्रतिपदं निरापदः । न प्रियेतरनतेतरा नरा इत्यसौ रिपुजनैरपिस्तुतः ॥१०॥
ભાવાર્થ...
તમારા જેવા સ્વામી પ્રાપ્ત થતાં પ્રત્યેક સ્થાને આપત્તિ વગરની સંપત્તિમાં રહેલી છે અને કેઈ અપ્રિય અને અનમ્ર પુરૂષે રહ્યા નથીઆ પ્રમાણે જે રાજાની શત્રુએ પણ સ્તુતિ કરતા હતા. ૧ર૦ વિશેષાર્થવિતા, તેતર એવા રૂપ રૂતર શબ્દની સાથે જોડી દર્શાવ્યા છે.
दर्शतिथावुत्तरपूर्वस्यै गंत्रीवास्यश्यमरिजातिः ।
दिक्पालस्योत्तरपूर्वाया दृष्टो निवसति वागच्छत्याम्॥१२॥ ભાવા–
એ રાજાના શત્રની જાતિ અમાવાસ્યાની તિથિએ ઈશાન દિશામાં ક્ષય પામે છે, અને ઇશાન દિક્ષાલની આવતી દષ્ટિમાં તે વસે છે. ૧૨૧ વિશેષાર્થ—અમાવાસ્યાએ ઇશાનદિશામાં ફૂલ કે કાલ હોવાથી ક્ષય પમાય છે એને ઇશાનદિક્ષાલથી દષ્ટિમાં પણ રહેવાથી ભય હોય છે. ઉત્તરપૂર્વ, ઉત્તરપૂર્વા એ સર્વનામ વિભક્તિનારૂપ દર્શાવ્યા છે.
दक्षिणपूर्वायै व्यामोहान्मृगवनितावन्नयंत्यै शक् । विपिने शबरास्तदरिमृगाक्ष्यै मार्ग कृपया दर्शितवंतः
|| ? | ભાવાર્થ- વનની અંદર મૃગલીની જેમ સત્વર મેહથી દક્ષિણ અને પૂર્વની વચ્ચે નાશી જતી તે રાજાના શત્રુની સ્ત્રીને ભિલ્લ લેકે દયાથી માર્ગ બતાવતા હતા ૧રર વિ– પૂર્વા એ સર્વનામનું રૂપ દર્શાવ્યું છે.