________________
श्रेणिकचरितम् चेदाश्लेक्ष्याम तां मृहीमाप्स्याम जनुषः फलम् । सोऽरिश्चेत्प्राप्स्यतेऽनूनस्तन्नूनं मारयिष्यते ॥ ३० ॥ अब वो वा गमिष्यंति सैन्या हंतुं षिच्चमूम् । जीव्यादित्याशास्यमानः प्रेष्य: श्वो ब्रजिता कयम् ॥३१॥
मासेन गंतेत: सार्थ: पार्थिवः श्वश्चलिष्यति । '. इत्यादिविकथासक्ता धर्म संचिनुयुःकथम् ॥३॥ अष्टनिः
कुलकम् । ભાવાર્થ
હું કલિંગમાં ગયો નથી. સુતા સુતા જે વિલાપ કર્યો, તે મિથ્યા છે ધિકાર છે કે, આ પ્રમાણે વાણી કહી આ બટક જગતને છેતરે છે “ જેમ હનુમાને રાવણની નગરી લંકાને બાળી નાખી તેમ મેટી બુદ્ધિવાલા આ રાજાએ શત્રની રાજધાનીને બાલી નાખી છે કે પરસ્પર વાત કરવામાં રાત્રિને શષ ભાગ થઈ જતા સુતા સુતા એવા આ રાજાના શત્રુઓ “હું અહિં રહ્યાછું, હું ત્યાં રહે ” એમ ભયથી કહેતા હતા. ગયે દિવસે અમે રમણીય સ્ત્રીને જોઈ હતી. આજે અમે સારા કાકલી સ્વરને સાંભ૯યો હતો. અને ગયે દિવસે અમે સર્વ ઈદ્રિયોને આહ્વાદ આપનારૂં ભેજન જમ્યા હતા. ત્યાં વ્રજની અંદર અમે ગયા અને સ્વેચ્છાએ દુધ પીધું પછી અમે વનમાં કીડા કરવાને આવ્યા અહા! તેની રતિ કરવાની યોગ્યતા કેવી છે જે અમે તે કેમલ સખીને આલિંગન કરીશું તે અમે જન્મનું ફલ પ્રાપ્ત કરીશું. જે તે શત્રુ આવશે તો ન્યૂનતા રહિત એવે તે તેને મારશે. આજ કે કાલે સૈનિકે શત્રની સેનાને મારવા આવશે તે જીવે એમ આશા રાખતો સેવક આવતી કાલે ક્ષય પામશે, અહિથી કાફલો એક માસે જશે ને રાજા આવતી કાલે ચાલશે, આવી વિકથા કરનારા પુરૂ ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરે? ૫ ૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૩ર વિ–ના€ ાિર્ નામ, મુવિઝા, તે પક્ષ ભૂતના ઉદાહરણ દર્શાવ્યા છે.
વંથરે, હા, મા, મામ્ , ધારવા, શ્રમ, અમુંક્મણિ, ગામ