________________
२५६
श्रेणिकचरितम् . આ પ્રમાણે છે કે જે વાણુથી ભગવંતની સ્તુતિ કરેલી છે અને જગતમાં બે ધને છેદવામાં જે વાણું ગ્લાનિ પામેલી નથી એવી વાણુના આપનારા અને અંતરંગ શત્રુઓને નાશ કરનારા શ્રી જિન ભગવંત પાપના રાશિરૂપ એવા તે કુટીનું ચરિત્ર શ્રેણિક રાજાને કહેતા હતા. ૧૫ વિ–સંવિધા, શતવત્ ગણાવત્, ગાયત એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
इति श्री जिनप्रभसूरि विरचिते दुर्गदृत्ति द्याश्रयमहाकाव्ये
दुर्दुरांकदर्शनो नाम सप्तमः सर्गः ॥ ७ ॥
&tter
સમાલ.