________________
- એશિવારિત ભાવાર્થ
જેના દદયમાં આ પાંચ વ્રત પ્રકાશી રહેલા છે. તે તપવડે પ્રકાશમાન થયો છે, પૂજ્ય થયેલ છે અને લક્ષ્મીઓને પ્રિય થયેલ છે. ૧૪૨ વિ–આરિપષ્ટ, થલ, ગન, યજ્ઞાન, એ “સી” અને “જન' ધાતુના રૂપ દર્શાવ્યા છે.
एतयस्तत्वतोऽबोधि सोऽबोधिष्ट हिताहितम् ।
अबुइ नववरस्यमपूरि यशसा जगत् ॥१३॥ ભાવાળું— કે જેણે એ તત્વથી જાણ્યું છે, તે હિત અહિતને સમજો છે. તેણે સંસારનું વિરપણું જાણ્યું છે અને યશવ જગતને પૂર્યું છે. ૧૪૩
વિ–આધિ, શોષિ, યજુદ્ધ અને ચારિ એ “સુ” ધાતુના જુદાજુદા રૂપ અને ભૂ ધાતુનું રૂપ દર્શાવેલ છે.
केषां स्वर्गापवर्गाशां नापूरीष्टेदमंजसा ।
योऽताप्येतदतायिष्ठ स जिनाझा जगत्रये ॥१४॥ ભાવાર્થે
એનાથી કેની સ્વર્ગ તથા મોક્ષની આશા પ્રયાસ વિના પૂરી નથી થઈ? જેણે તે વ્રત વિસ્તાર્યું, તેણે આ ત્રણ જગતમાં શ્રી જિન ભગવંતની આજ્ઞા વિસ્તારી છે. ૧૪૪ વિશેષાર્થ–ગg, ગ્રતા, શતથિg એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે.
श्रध्यापालि येनेदं तेनास्थायि शिवाध्वनि ।
तस्याप्यायि विधौ रागोऽप्यायिष्ट च दमक्रिया ॥१४।। ભાવાર્થ
જેણે આ પાંચ વ્રત શ્રદ્ધાથી પાલ્યા છે, તે મોક્ષના માર્ગમાં રહ્યો છે, તેને રાગ વિધિ ક્રિયામાં વધે છે અને ઇન્દ્રિયને દમન કરવાની ક્રિયા વધી છે ૧૪૫