Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 256
________________ श्रेणिकचरितम्. વિ—નિ, નાદ એ પરોક્ષ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે. किं न जग्रहिथैनं त्वमसोऽयं ग्रहतां कथम् । न त्वविव्ययिथोपायै ही विव्याथैष एव नः ॥॥ स्थानेऽर्थाव्यिथे. नासावीहग्वा व्यथ्यतां कुतः । इत्यन्योन्यं लपत्वेषु स पदीवोत्पपात खम् ॥॥ ભાવાર્થ “એને તમે કેમ પકડશે? તે હવે તે નથી બીજે છે, તે કેવી રીતે પકડશે?. ઉપાયથી તમે તેને વ્યથા કરી શકશે નહીં, એ પિતે આપણને વ્યથા કરે તે છે. તેણે આપણને મુઝવ્યા, તે યુક્ત છે, અથવા આવા પુરૂષને કેમ વ્યથા થાય? આ પ્રમાણે તે સુભટે બોલતા હતા, ત્યાં તે આકાશમાં ઉડી ગયો, ૮૭-૮૮ વિ–પ્રથિ, પ્રાતા , વિશ્વાથ, વિશ્વાથ, વિશે, કચ્છતા , જુન રાત એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. सौन्नाग्यानां निधिर्वाशु शिश्वायेषामदृश्यताम् । व्यावृत्य शिश्वियुपं वाक्पटी चेति ते ववुः ॥णा ભાવાર્થ સૌભાગ્યને જાણે ભંડાર હોય તેવા તેણે એ સુભટને પિતાની અદશ્યતા જણાવી, પછી તે સુભ પાછા વલી રાજા શ્રેણિક પાસે આવ્યા અને તેઓએ આ પ્રમાણે પોતાની વાણી રૂપ વસે વણવા માંડયું- ૮૯ વિ–ભિષા, જિ : વહુ એ ખાસ નિયમવાલા ધાતુરૂપ દર્શાવ્યા છે. कस्य चेतसि वाश्चर्य ववौ देवः स कुष्टिकः। . सोषुम्यमाणसामर्थ्या वयं येन कृताः क्षणात् ॥ए॥ ભાવાર્થ રાજે, તે કષ્ટી ડેવતાએ કોના હૃદયમાં આશ્ચર્ય નથી ઉત્પન્ન કર્યું? જેણે અને ક્ષણવારમાં સામર્થ રહિત કરી દીધા. ૯૦ વિક–ા, સોપુષ્પમાળ, એ ખાસ ધતુરૂપ અને ધાતુ ઉપરથી સિદ્ધ થયેલ પ્રત્યયાત રૂપ દર્શાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262