________________
श्व
श्रेणिकचरितम् . स्ववाग्निः श्रोतृकर्णेषु यः शुश्रावयिषुः सुधाम् ॥७॥ बोधामृतं यः शास्त्राणि शिश्रावयिषुराशये । विदिशवयिषुर्योऽधं विज्ञवयिषुर्दयाम् ॥७॥ जिगीषुः कुगतिं पिप्रावयिधूणीडियाणि यः । नत्प्रप्रावयिषुर्नोगैर्होर्मीन यः स्वचेतसः ॥धणा
आपिल्लावयिषुर्यः स्वमात्मानं शमसुधा हृदः । यः पुलावयिषुनव्यानुपदेशामृतोमिनिः ॥५॥ प्रचिच्यावयिषुर्गर्वानीःपति प्रातिनेन यः। प्रचुच्यावयिषुर्मोहराजं शौर्यमदाच्च यः ॥५॥ सर्वेऽपि बोनूयंते ते पूर्णेच्छा यत्प्रसादतः । तत्रापनीपद्यतां को उराशीर्वावदूकताम् ॥५॥ नवन्निः
कुलकम् । भावार्थ
જે તેજવડે ભવાની ઇચ્છા કરે, જે પિતાના કુલને પવિત્ર કરવા ઈછે, જે પોતાનું બ્રહ્મવત રાખવા ઈછે, જે બુદ્ધિ જોડાવા ઈચછે, જે પોતાને અદીન જણવા ઇચ્છે, જે શત્રુઓને રેવરાવવા ઈછે, જે પાપને છેલ્લાવા ઈછે, જે ગુણવડે પવિત્ર થવા ઇચ્છે, જે સુખને અનુભવવા ઇછે, જે લક્ષ્મીને બેલાવા ઇ છે, જે આને પિતાનું યશ કવિ મુખે સંભલાવા ઈચ્છે, જે સ્વર્ગ લક્ષ્મીને સ્વયંવર પિતાની તરફ કરવા ઇછે, જે શ્રેતાઓના કર્ણમાં પોતાની વાણીવડે અમૃત ઝરાવવા ઈછે, હદયમાં શાસ્ત્રમાથી બોધરૂપ અમૃત સંભલાવવા
છે, જે પાપને દૂર કરવા છે, જે દયાથી આÁ થવા ઈછે, દુર્ગતિને આવવા ઈચ્છનારી ઇદ્રીને જે વશ કરવા ઇછે, જે ભાગવડે પિતાના હૃદયના હર્ષના ઊર્મિ જણાવા છે, શમતા રૂપ બ્રેથી પિતાના આત્માને જે આ કરવા
છે, ઉપદેશ રૂપ અમૃતની ઊંમઓથી જે ભવ્ય જનને તૃપ્ત કરવા ઇ છે જે પ્રતિભા-બુદ્ધિવડે વૃહસ્પતિને ગર્વથી દૂર કરવા ઈચ્છે અને શિર્યને મદથી જે