________________
श्रेणिकचरितम् . નામને પ્રખ્યાત કર્યું છે અને જેણે ભાવીને ઢાંકી દીધું છે. અથવા જ ભાવીને પણ તરી ગયેલ છે. ૫ વિ—સ , ગતતત્, અર7, ઘ, ચતતાત્ એ ધાતુના જુદા જુદા રૂપ દશાવ્યા છે.
नामाप्यमम्रदचौर्याः कीर्तिन्निर्यामपस्पृशत् । पृथ्वी रत्नत्रये पुण्योपदेशैर्योऽजजागरत् ॥६६॥
ભાવાર્થ
જેણે ચોરીનું તો નામજ કાઢી નાખ્યું છે, જેણે કીર્તિથી સ્વર્ગને સ્પર્શ કરેલ છે અને જેણે પવિત્ર ઉપદેશવડે ત્રણ રત્નમાં પૃથ્વીને જાગ્રત કરેલી છે. ૬૬. વિ --મત્ર, મારઝુરા ,ગરનાર એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
यं गुणानाविवेष्टन्केऽववेष्टन् सकलाः कलाः।
योऽचिचेष्ट जनं धर्मे नाचचेष्ट कुवम॑नि ॥६॥ ભાવાર્થ
જે કયા ગુણે એ વીંટાયો નથી? સર્વ કલાએ જેને વીંટાએલી છે, જેણે લેકેને ધર્મમાં પ્રવર્તાવ્યા છે અને જે પોતે કુમાર્ગે પ્રવ નથી, ૬૭ વિવેકર્, ગણન જણ, અને, એ વેદ્ અને જે ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
यं नावाजीगणन्देवा न चावाजगणनराः ।
स्वस्यायतौ शुनोदक दोषशान् योऽन्वमीमपत् ॥६॥ ભાવાર્થ
દેવતાએ જેની અવજ્ઞા કરતા નહતા, માણસો જેની અવજ્ઞા કરતા નહતા અને જેણે દોષણ-વિદ્વાન પુરૂષોને પોતાના ઉત્તર કાલે પરિણામ થવાની સાબીતી કરી આપી હતી. ૬૮ વિટ–ગવાનનનન, વનસ્, કન્વીમાન્ એ જુદા જુદા પ્રકારના ધાતુરૂપ દર્શાવ્યા છે.