________________
श्रेणिकचरितम्.
अप्रमत्सौ न घत्तेऽस्त्रनिमित्तां लिप्सुरुन्नतिम् । प्रणमित्सुषु पुण्यं यो दित्सुरीप्सितमर्थिषु ||६|| ભાવાર્થ
ઉન્નતિની ઇચ્છા રાખનાર જેણે અસ્ર વગરના માસ ઉપર અ વાપરવાની ઇચ્છા કરી ન હતી. અને જે યાચકામાં વાંછિતને આપવાની ઇચ્છા કરતા અને પ્રણામની ઇચ્છાવાલાને પુણ્ય આપવાની ઇચ્છા કરતાહતા. ૯વિજ્ઞપ્તિસ્મો, ગામિતાન્, જિમ્મુ: મિસ્તુપુ, વિત્તુ, કૃતિ એ ધાતુ ઉપરથી બનેલા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
२४६
गुरुस्तत्वप्र मित्सूनां सत्पथाद्यो न पिप्सति ।
संधित्सुषु विसंरिप्सुः संपित्सु फलकार्यकृत् ॥७॥ा ભાવાર્થ—
તત્વને પ્રમાણ કરવાની ઇચ્છા કરનારાઓના ગુરૂ રૂપ જે અભયકુમાર સન્માર્ગથી પડવાને ઇચ્છતા નથી. સધિ કરવાની ઇચ્છા કરનારાઓમાં જે સધિ કરવાની ઇચ્છા કરનાર છે અને શરણે આવવાની ઇચ્છા રાખનારને ફૂલકાર્યને કરનાર છે. ૭૦
વિ~તવાંમભૂનામ્, વિસતિ, સંધિવ્રુજી, વિષ્ણુિ, સવિસ્તુઃ એ ઈચ્છા-ચૈના ધાતુરૂપ તથા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
धित्सुर्ज्ञानामृतं दित्सुरेनः सिक्कुः खनिग्रहे । आरिरात्सुर्गुरून्यश्च प्रतिरित्सति विक्रियाम् ॥ ७१ ॥
ભાવાર્થ..
જે જ્ઞાનરૂપ અમૃતને ધારણ કરવા ઈચ્છતા હતા, યાપનું ખંડન કરવા ઇચ્છતા હતા, ઇંદ્રિયાના નિગ્રહ શિખવા ઇચ્છતા હતા, ગુરૂની આરાધના ઇચ્છતા હતા અને વિકારને રોકવા ઈચ્છતા હતા. ૭૧ વિ—ષિસ્તુ, વિત્તુઃ, મિજી, મર્દાનાજી, માતદિતિ એ ઈચ્છાર્થના પ્રત્યમાંત તથા ધાતુરૂપ દર્શાવ્યા છે.