________________
श्रेणिकचरितम्...
ભાવાર્થ
તે સાંભલી રાજા શ્રેણીકે ચિતવ્યુ કે, જેમ જેમ રાગની ઉપેક્ષા કરીએ. તેમ તેમ તે વિશેષ વધે છે, તેવી રીતે આ કોડીયા પણ ઉપેક્ષા કરવાથી વધતા જાય છે. પ
વિ—વીદ્યુતે, એ યતંતનુ રૂપ દર્શાવ્યુ છે.
दर्पाद्ये जंजपंत्यस्त्रमंत्रान ये कुलतोऽप्यलम् । रणेचंचूर्यमाणांस्तान् यस्य धीः पंपशील्यरीनः ||६|
સર
ભાવાર્થ
જેએ ગર્વથી અસ્રવિદ્યાના માને અતિશે જપે છે અને જે કુલથી પણ સમર્થછે, તેવા શત્રુઓને જેની બુદ્ધિ રણમાં અતિશે ચૂણ થતાં દેખાડે છે. ૬૦ વિ—નગવાંત,.પર્યમાળાન્, પંવાતિએ થાંત પ્રક્રિયાના રૂપ દર્શાવ્યાઅે
रूपाक्षेपेण जंजन्यमानाश्रपि मृगेकणाः ।
यः प्रेयौं दिदात्मानं शीलध्यान सुधारसैः ॥ ६१ ॥ ભાવાર્થ-
રૂપના આક્ષેપથી રત ક્રીડા કરતી સ્ત્રીઓને જોઇને પણ જેણે શીલ ધ્યાન રૂપ અમૃતના રસવડે પેાતાના આત્માને આૐ કર્યા હતા. ક? વિ—નંગસ્થમાના, બત્િ, એ ચ ંત ઉપરથી બનેલ રૂ૫ તથા ચ ંન્તનું રૂપ દર્શાવેલ છે.
योऽचीकरज्ञज्यवृद्धिं बुधया शत्रूनलीलवत् । असिस्स्रवन्नीतिशास्त्रमस्मान् धर्ममशुश्रवत् ॥ ६२॥
ભાવાર્થ—
જેણે રાજ્યની વૃદ્ધિ કરાવી છે જેણે શત્રુએને અત્યંત છેઢાવી નાખ્યા છે, જેણે નીતિશાસ્ર પ્રસરાવ્યું છે અને જેણે આપને ધર્મ સ ંભલાવ્યા છે. દર
* અહિથી ચાદ શ્લાફ. સુધી અભયકુમાર મંત્રીનું વર્ણન કરે છે.