________________
श्रेणिकचरितम् प्रवहन्मदां परिवहन्मरुज्जवां ।
परिमृष्यति पिघटां न केसरी ॥१७॥ भावार्थ
એ તપસ્યાનો વિધિ લેકોને નઠારી યોનિમાં ફેંકનારી કર્મની શ્રેણીને દૂર કરે છે. જેને મદ ઝસ્તો હોય, જે પવનના જેવો વેશ ધારણ કરતી હોય તેવી ગજેની ઘટાને કેશરીસિંહ સહન કરતો નથી. ૧૭૭ वि०-प्रतिक्षिपति, अभिक्षिपतीम् , परिमृष्यति मे पातु तथा धातु उपरथी બનેલા રૂપ દર્શાવ્યા છે.
नपरमति कुबोध: प्राणिनां यत्प्रसादा हिरमति नवन्नीतिपुष्कृतान्यारमति । परिरमत विदग्धास्तत्र धर्मे मयोक्ते
त्वरितमुपरमध्वं येन निर्वाणलक्ष्मीम् ॥१७॥ ભાવાર્થ
ચતુર પુરૂષે જેના પ્રસાદથી પ્રાણીઓનો નઠારે બેધ વિરામ પામે, સંસારનો ભય સામે છે અને દુષ્કૃત્ય નાશ પામે છે, તેવા મારા કહેલા ઘર્મને વિષે તમે રમણ કરે છે જેથી સત્વ મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત થાઓ. ૧૭૮ वि०-उपरमति, विस्मति; आरमंति, परिरमन, उपरमध्वम् मे ' रम् । थाતુના ઉપસર્ગ સાથે જુદા જુદા અર્થવાલા રૂપ દર્શાવ્યા છે.
इत्याख्याते द्वितीयः पादः इति श्री जिनमभमूरिचिरचिते श्री श्रेणिकचारित्र दुर्गवृत्तिध्याश्रय
महाकाव्ये देशनावर्णनो नाम षष्टः सर्गः ।