________________
श्रेणिकचरितम् वि.--आकुंशन, अकोषीत्, अभुक्त, अधुक्षत्, अधोक्षीत् अद्राक्षीत्, अधिश्रियम्, व्यदुद्रात्, अमुस्रवत्. अचकमत, अचीकरत, आशयिषाताम्, अश्वपीत अशिश्चयत्. अदधत्, अधामीत् , अमिचत्, अपास्थत, आरव्यत् , अबोचत, आइन् , आलिपन् , असेवंत, ये भूताना gा नियमादा पातु ३५ દર્શાવ્યા છે.
यशोऽलियत दिग्नित्तीस्तस्यालिप्त ननस्तलम् । सोऽसिक्त श्रीलतां मोहमाहूतावास्त मन्मथम् ॥१३॥ द्यावापृश्रिव्यौ तस्यैवाविप्सातां कीर्तिचंदनैः।
स एवाराध्यतांचासीयोऽनूदर्थपराङ्मुखः॥१३६॥युग्मम्। भावार्थ
જે દ્રવ્યથી વિમુખ રહે, તેનું યશ દિશાઓની ભીમાં લિપ્ત થયેલ છે અને આકાશમાં વાપેલું છે. તેણે લક્ષ્મીરૂપ લતાનું સિંચન કરેલું છે, મેહને અને કામદેવને તેણે બોલાવ્યા છે. તેની કીરૂિ૫ ચંદન વડે સ્વર્ગ અને પૃથિવી લિસ થયેલા છે અને તેની જ આરાધના કરે. ૩૫-૧૩૬ वि-अलिपत, अलिप्त, अमिक्त, आहून, आक्षस्त, अलिप्साताम् , मे पातु રૂપ જુદા જુદા પ્રકારે દર્શાવ્યા છે.
अपुषन्नाश्रुषन् विद्यामश्वितनद्युतन गुणाः। प्रासरीरुदसृपत्कातिरारन् कलाः प्रथाम् ॥१३॥ प्रतापोऽसिषउष्णांशुदीप्तिमार्षीतमः शमम् । प्रासार्षीत्तस्य सौन्नाग्यं योऽरोत्सातर्षलालसाम् ॥१३॥
युग्मम् । भावार्थ
જેણે તૃષ્ણાને ફધી છે, તેણે વિદ્યાને પોષણ કરેલી છે, અને વધારેલી છે, તેના ગુણ પ્રકાશયા છે તેની બુદ્ધિ પ્રસરેલી છે, કાંતિ પ્રકાશિત થઈ છે અને કલાઓ વિસ્તાર પામેલી તેનો પ્રતાપ સૂર્યની કાંતિને ધારણ કરે છે, તેનું અંધકાર શમતાને પામેલું છે અને તેનું સૌભાગ્ય પ્રસરેલુ છે. ૧૩૩-૧૩૮