________________
२२०
श्रेणिकचरितम्.
ભાવાર્થ
તે વ્રત અતિચાર સહિત શાભતા નથી, એ શુદ્ધ હેાય તે શાલે છે. સૂર્યની કાંતિ વનમાં ઢંકાએલી રાભતી નથી પણ તે વિના રાખે છે. ૧૪૯ વિશેષાથૅ—આણંતે, મતિ, જાવંતે, મ્હાતંતે, એ જુદા જુદા પ્રકારના ધાતુ રૂપ દર્શાવ્યા છે.
एषां च मूलं सम्यक्कं यत्त्यक्तानां कुदैवतैः । भ्राम्येन्मनः कुतीर्थेषु ब्रम्येत्कुगुरुषु भ्रमेत् ||१५||
ભાવાર્થ
એ પાંચ વ્રતનું મૂલ સમ્યકત્વ છે જેના ત્યાગ કરનારા પુરૂષનુ મન કુંદેવમાં, કુંતીથૅ-ધર્મમાં અને કુર્ગુરૂમાં ભ્રમેછે. ૧૫૦ વિશ્રામ્મેત્, શ્વેત્, પ્રવેત્ એ ‘ ત્રમ્ ' ધાતુના જુદા જુદા ગણુના રૂપ દશાવ્યા છે.
श्राक्रामति मनः सौधं यस्य सम्यक्त्वदीपकः । क्राम्येत्तमो न तवाढ्यं क्रामेदमंगलं नदि ॥ १५१ ॥ ભાવાર્થ—
જેના મનરૂપ મેહેલમાં સમ્યકત્વ રૂપ દીવા રહેલ છે તેમાં ગાઢ અંધકાર અને અમંગલ રહેતા નથી. ૧૫૧
વિ॰--ગાાતિ, શામ્યત્, વિન્ ચે ત્ અને ધ્ ધાતુના જુદા જુદા પ્રકારના રૂપ દર્શાવ્યા છે.
दर्शने यस्यतो लष्येत्संगं श्रीर्निर्वृतिर्लषेत् । त्रस्येज्ञगस्त्रसेदूद्वेषस्तुव्येन्मोहस्तुटेद्भवः ॥१५२॥
ભાવા
દર્શન ઊપર યત્ન કરનાર મનુષ્યને સંગ કરવાને લક્ષ્મીને માક્ષ ઇચ્છેછે તેનાથી રાગ અને દ્વેષ ત્રાસ પામે છે અને તેના મેહ તથા સંસાર તુટી જાય છે. પર