________________
श्रेणिकचरितम् । વિક–નિશાના, અવન, પાના એ ધાતુ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે
कर्तुमिच्छति कांत स्म स्वःश्रीर्धाः स्म वुवूर्षति ।
प्राचकीषरं सिविधूर्जीवदयापरम् ॥६॥ ભાવાર્થ
દયાલ એવા પુરૂષરૂપથરને સ્વર્ગ લક્ષ્મી પતિ કરવાને ઇચ્છે છે. બુદ્ધિ તેને વરવા ઇચ્છે છે અને સિદ્ધિવધૂ પ્રિય કરવા ઈચ્છે છે. ૬૧ વિ-કુટૂર્નતિ એ કૃ ધાતુનું ઇચછાર્થ રૂપ દર્શાવ્યું છે.
ते नाविदुःखा हिंसां ये धर्मायाहुः श्रुतीरिताम् ।
नदीकूलं पिपतिषन्स श्रयेद्यो मुमूर्षति ॥६॥ ભાવાર્થ - જેઓ વેદમાં કહેલી હિંસાને ઘમને અર્થે કહે છે, તેઓને ભવિષ્યમાં દુ:ખ થાય છે. જે મરવાની ઈચ્છા રાખે તે પડવાની ઇચ્છાએ નોના તીરને આશ્રય કરે છે. ફેર વિ.--કિવિ, કુતિ, એ ધાતુની ઇચ્છાર્થ રૂપ દર્શાવ્યા છે.
पुत्रीयतां स्यात्पुत्राय नुक्तये जोगमिच्छताम् ।
दया प्रजा सुखीयती स्तुत्यायै पदमिष्ठताम् ॥३॥ ભાવાર્થ
દયા પુત્રની ઈચ્છા રાખનારાને પુત્રને અર્થ થાય છે, ભોગની ઇચ્છા રાખનારાને ભેગને અર્થ થાય છે અને સ્તુતિ વડે પૂજવા ગ્ય એવા પદની ઇચ્છા કરનારને પ્રજા સુખ આપે છે. ૬૩ વિ–પુત્રીવરાન, પુરાત, એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
स्वरिच्छतां स्वर्गकर मुक्तिदं मोक्षकाम्यताम् ।
अहिंसावतमासाद्य किमिच्छतु विवेकिनः ॥६॥ ભાવાર્થ
સ્વની ઇચ્છા કરનારાને સ્વર્ગ આપનારું અને મોક્ષની ઇચ્છા કરનારાને