________________
२०१
श्रेणिकचरितम् . कृच्छगयते न शबराः सत्रायंते त लुब्धकाः। वनं रोमंथायितैणा नीतास्त्रासं तदाझया ॥७॥ कष्टाय सपसे कामस्तं स्तोत्यपि ऋषिव्रजः । रोमंथं वर्चयन कीट वारिस्तेन मन्यते ॥७॥ नुष्मायते बाष्पायते फेनार्यते लुगंति च । पातितांबुधि तेनेत्यं दुःखायंते षिनृपाः ॥॥ तेन ये कलहायंते वैरायते च मत्सरात् । शब्दायते सशोकं ते सुखायंते न जातुचित् ॥६॥ तपस्यंतोऽपि शंसंति नमस्यंति सुरा अपि । चित्रीयमाणाः शौर्येण वरिवस्यति तं नृपाः ॥७॥ दोप्योः के रणकंडूयां बिते तद्लुजेकणे । अन्योऽन्याकलहब्राह्मीश्रीवासः स महीयते ॥७॥ ते वर्णयन् न हृष्येत्को हलयन्निव कर्षकः । त्वचयनिव चर्मार्थी कृतज्ञः कृतयन्निव ॥ ए॥ चतुर्द
शनिः कुलकम् । भावार्थ
જે મનુષ્ય પોતાના પૂર્વ જન્મમાં કુશાસને વિષે અનાદર કરે, પ્રાણીની હિંસામાં નપુંસક જે થાય અને દયામાં પ્રગભ થાય, તે મનુષ્ય રૂપમાં કામદેવ જેવો થાય છે. તેની સ્ત્રીઓ અપૂસરા જેવી થાય છે. તેને જિતવામાં બીજે પરાક્રમી થતા નથી. ક્રોધરૂપ અગ્નિમાં તે જલનું આચરણ કરે છે. તેની વાણુ માધુર્યથી દુધના જેવી હોય છે. કાંતિવડે તે સૂર્યના જે થાય છે. તે નઠારા કૃત્યમાં નપુંસક થાય છે, હૃદયમાં પ્રગ૯ભ થાય છે અને અનાદર પામતો નથી. તેને વરવાને લક્ષ્મીઓ ઉતાવળ કરે છે. બુદ્ધિ તેને માટે ઉત્સુક થાય છે, વિપત્તિ કચવાય છે અને ઊગ્રતા વધે છે. તેની કીર્તિ વધે છે, દયા -