________________
श्रेणिकचरितम्.
१३७
તમે ચિરકાલ જય પામેા ઊજવલ ઊજવલ ગુણાના સમૂહવાલા પડિત અભય કુમાર મંત્રી સાથે રહેનારા, કાતકેયને સભાવાદ્યની જેમ અસાર કરનારા, મુતિએની આશાને પાકનાશ અને ઊપ્રમાણને ફૂંકનારા હે રાજા, તમે જય પામેા નિશાનના શબ્દથી ભણી ધેાડિએના ગર્ભને ગલત કરનારા એવા તમે રાજા જાતાંજ શત્રુના ઊગ્ય નીય કુલ પૃથ્વીમાં વિધુર થઈ જાય છે. હું દેવ તમારા કેઇ સેવક મયુરનું ધૂમેં પણું અને વિદ્યાર્થીનુ ધૃત્તપણુ વહુન કરતા નથી. તમારા સુભટાએ રણ સંગ્રામમાં પેાતાની તીક્ષ્ણ શસ્ત્રવાળા શત્રુઓની પૂર્વ કાયા, અધર કાયા, મધ્યમ કાયા, અધર ભાગની કાયા અને ઉત્તર ભાગની કાયા વીંધાઇ નાંખી છે. ધનાઢય અને નિધન લેાકેાના કુલમાં મધ્યાહ્ન સૂર્ય જેવી કાંતિવાલા હે રાજા, અ↑ પીપલીની જેમ શત્રુએને પેહેચવામાં સમર્થ એવા તમારા સુભટેઅ યુદ્ધમાં અર્ધા વૃદ્ધ જેવું કામ કર્યું નથી. હે ઈશ, વિ તમારી સ્તુતિ માટે કવિએ અર્ધા આર્યા કરી હેાય તે પણ પાપને નાશ કરનાર થાય છે. એક અધી પીપર વિધિથી ઉપયાગમાં લીધી હાય તે તે રોગના વિકારને છેદી નાખે છે, જલ, સ્થલ અને આકાશના ઊત્તમ ભાગ આપનારા એવા તમારા શત્રુએ ચાથી (હલકી ) ભીક્ષા ખાય છે. તે ભિક્ષા ખાતાં પણ તમારી ભુજાનુ સ્મરણ થવાથી તેમના શરીરમાં કાંઈપણ પુષ્ટિ થતી નથી. રણમાં તમારા શત્રુઓની બીજી સેના (અર્ધસેના) થી તમારી ચેાથી સેના ( પેદલ સેના) પણ છતાતી નથી. જે આ ભરતક્ષેત્રની બીજી ભૂમિ ભેાગવે છે, તેના તમે ચતુર્થ બલથી શે।ભનારા વીર છે. કેાટીના ચેાથા ભાગના અથી એવા યાચકને કાટીના ચેાથા ભાગની કેાટીના ત્રીજા ભાગને પણ આપવાને કેટલાકએક દાતાર સમર્થ નથી અને તમે તેા ઈચ્છાથી અધિક દ્રવ્ય આપનારા છે. વર્ષાના થયેલા સર્પ હેાય તેવા ભયંકર એવા તમારા ભુજથી અાર્ય એવે વીર્ય રૂપ અગ્નિ સગ્રામના સીમાડામાં પ્રગટ થતાં તેમાં તમારા શત્રુએ અષ્ટાકપાલની જેમ પેતાના આત્મા રૂપ હવને હેસી ઢ છે. હે રાજા, તમે બ્રહ્માની જેમ કમલા સ્થિત છે, વિષ્ણુની જેમ વિજ્યચક્ર ધરનારા છે અને રાકરની જેમ એકલા ફરનારા છે. તેથી તમને ત્રિપુરૂષ ( બ્રહ્મા, વિષ્ણુ અને શંકર) મય રૂપે સત્પુરૂષોએ જાણ્યા છે, જે પૃથ્વીમાં
૧ એક જાતના હોમવાના પુરાડાસથી એલખાતા ભાગ. તે આઠે કપાલ ( ખાપરીએ) ને બનેલા હાય છે. ૨ બ્રહ્મા કમલ-ઉપર રહે છે અને રાજા કમલા-લક્ષ્મીના આશ્રિત છે.