________________
- श्रेणिकचरितम् ભાવાર્થ
સર્વ કામનાને આપનારી તમારી પ્રતિમાને જે પુરૂષ પ્રદક્ષિણા કરે છે, તે પુરૂષને વિષમ, દુષમ અને નિષમ એવું કાર્ય પણ સુષમ-સુખકારી થઇ જાય છે, ૩૪ વિશેષાર્થનુપમ, વિષમ , સુપ , નિરામ, એ જાણવા યોગ્ય વ્યુ પત્તિ અર્થવાલા પદ ર્શાવ્યા છે.
प्ररथं मुक्तिनगरप्रापणेन विलंबयत् ।
वृथा परसमं मन्ये न यत्र तव दर्शनम् ॥३॥ ભાવાર્થ
હે પ્રભુ, ભક્તિ રૂ૫ નગરમાં પહોંચાડવામાં મેટારથને અનુસરના તમારૂં દર્શન બીજા દર્શનની જેમ વૃથા નથી એમ હું માનું છું. ૩૫ વિ–ારતમમ્, એ સમાસાંત પદ દર્શાવ્યું છે.
अमृगाः स्युर्वनोद्देशा यथा मृगयुणाश्रिताः।
तथा विपन्न विपदास्त्वविहारांकिता नुवः ॥३६॥ ભાવાર્થ–
જેમ સીકારીએ આશ્રિત કરેલા વનના ભાગ મૃગ વિનાના થઈ જાય છે, તેમ તમારા વિહારથી અંકિત થયેલી ભૂમિએ વિપત્તિ વિનાની થઇ જાય છે. ૩૬ વિશેષાર્થ–ગર પિનવપદા , એ સમાસાંત પદ દશાવ્યા છે..
प्रत्यस्थात्कटकालापमुदगाञ्चेति. नाषिणम् ।
धिक्कुदृष्टिं न यः स्तौति त्वत्सिताब्धिपारगान् ॥ ભાવાર્થ–
કાઠવેદની કઠશાખા પ્રતિષ્ઠા પામી છે અને ઉદય પામી છે એમ બે નારા કુદષ્ટિમિથ્યાયિને ધિક્કાર છે કે, જે તમારા સિદ્ધાંત. ૨પ સમુદ્રને પારપામેલાપુરૂષોની સ્તુતિ કરતું નથી. ૩૭ વિડ–ાછાપ એ સમાસાંત પદ દર્શાવેલ છે.