________________
श्रेणिकचरितम् . मदावाच्यामस्मदप्येतदत्युज्वलमितीश ते । कंबुः करिरदौ चंपादाश्च नुवते यशः ॥१४॥ भावार्थ
હે સ્વામી, મારાથી, અમારાબેથી અને અમારાથી એ અતિ ઉજવલ છે, એમ શંખ, હાથીના બે દાંત અને ચંદ્રના કિરણે તમારા યશની સ્તુતિ
विशेषार्थ-मद्, आवाभ्याम्, अस्मन्, ये अस्मद् शन पथभी वि. ભકિતના રૂપ દર્શાવ્યા છે.
युस्मन्यं प्रीणितास्मन्यं श्लाघते नूर्यथा यथा । प्रिययुस्मन्यमस्मन्न्यं मुदं दध्रे तथा तथा ॥१५॥ भावार्थ
પ્રસન્ન થયેલી ભૂમિ જેમ જેમ તમને અને અમને સ્લાધા કરે છે, તેમ તેમ તે ભૂમિ તમે જેમને પ્રિય છો એવા અમારે માટે હર્ષ ધારણ કરે છે. ૧પ . विशेषार्थ-युष्मभ्यं, अस्मभ्यम्, प्रिययुष्मभ्यम्, अस्मभ्यम् मे ३५ ६. शी०या छे..
युवान्यां स्वोऽधिकौ नूम्ना युवयोःकावयोस्तुला।
रामबल्योर्नयत्यागौ प्रतीत्यं तौ तवाहतुः ॥१६॥ भावार्थ
અમે બે તમારાબેથી ઘણી રીતે અધિક છીએ, તમારા બંનેની અને અમારા બનેની તુલના શી ? ” આ પ્રમાણે તમારા ન્યાય અને દાતાપણું રામ અને બલિરાજાના ન્યાય અને દાતાપણું પ્રત્યે કહે છે. ૧૬ विशेषार्थ-युवाभ्याम्, युवयोः , आवयोः, ये युष्मद् अस्मद् न॥ ३५ દશાવ્યા છે.
धिक्कारोऽतित्वयानातित्वासु यत्सुखमेधते । अतिमाखिव विद्येति त्वां स्तवीति सरस्वती ॥१॥