________________
श्रेणिकचरितम्. नातित्वां तेजसाकेंदू त्वामिव श्रीन मां श्रिता। अतित्वमत्यहं राजन् अतित्वं नाहमस्मि तु अधिमन्न गुणाः केचिदधित्वनिखिला गुणाः ।
इत्थंकार किलायं त्वां प्रशंसति दिवस्पतिः॥ ॥ । (सावार्थ
“ સૂર્ય અને ચંદ્ર તેજ વડે તમારાથી ચડીઆતા નથી, તમારી જેમ મને કલમી આશ્રિત થઈ નથી, હે રાજા, તમે મારાથી ચડીઆતા છે. અને હું તમાથી ચડીઆતો નથી. મારામાં કોઈ ગુણ નથી અને તમારામાં બધા ગુણે છે આ પ્રમાણે આજે હું તમારી પ્રશંસા કરે છે. ૬ ૭ वि०-अतियुवाभिः, अत्यावाभिः, ये समासांत ३५ ६शीच्या छ. युष्मद्यशः अस्मद्यशः, थे ५ समासांत ३५ छे.
अत्यस्मामतियुष्मां च राझोऽस्य नय विक्रमौ। युस्मदीयांगसौंदर्यदपै दस्रो दलत्ययम् ॥ युस्मानस्मानस्य जेतुः के यूयं के वयं स्तुतौ । अतियूयमतिवयं यदस्य गुणसंपदः ॥णा सुरासुराणां संलाप इति त्वधर्णनासु यः। प्राप्तः सफलतां सोऽद्य तुभ्यं मह्यं च रोचताम्॥१॥ त्रि
निर्विशेषकम् सावार्थ
છે આ રાજાના ન્યાય અને પરાક્રમ અમારાથી અને તમારાથી ચડીઆ તા છે. હે અશ્વની કુમાર, આ રાજા તમારા શરીરના સાંદર્યને ગર્વ તેડી નાખે છે. તમને અને અમોને જીતનાર એવા રાજાની સ્તુતિમાં તમે એને અમે કેણ માત્ર છીએ? કારણ કે એ રાજાની ગુણસંપતિ તમારાથી અને અમારાથી ચડીઆતી છે.' આ પ્રમાણે સુર અસુરને આલાપ જે તમારા વર્ણનમાં સફલ થયા છે, તે આલાપ તમને અને અમને રૂચિકર થાઓ, ८-८-१०