________________
શિવરિત. ભાવાર્થ
ત્રણ કિલા, ધર્મચક્ર, છત્ર, અશેક વૃક્ષ અને વિજ વિગેરેથી વિશ્વમાં -અદ્દભૂત એવા એ સમવસરણની હા ક્યો સુખેછુ પુરૂષ ન કરે ૯૦ વિશેષાર્થ-કામ-એ ટૂ ધાતુના વેગે સંપ્રદાનકારક બતાવેલ છે. 'परस्परास्मा अक्रुध्यन्ननीयॆननसूयकः ।
अधुह्यत्र तत्राविरजूदृतुगणः समम् ॥ १ ॥ ભાવાર્થ
પરસ્પર ક્રોધ, ઇર્ષ્યા, અસય અને હmહીં કરતે રૂતુઓને ગણ ત્યાં એકી સાથે પ્રગટ થયો હતો. ૧ વિક–અદ્ધિ, , , T, દુર્ એ ધાતુના યોગે સંપ્રદાકારક દર્શવેલ છે. ગુણમાં દોષ બતાવવો તે ગયા કહેવાય છે.
पिकाकूजितमाकण्यं त्यक्तमानाग्रहा मधौ ।
मृगाकी श्लाघते पत्ये तिष्ठते शपते इते ॥ ए॥ ભાવાર્થ– વરાંતમાં કેડિલાને શબ્દ સાંભલી માન-રીને અાગ્રહ છાડી દઈ
મૃગાક્ષી સ્ત્રી ઊભા રહેલા અને ગાલે આપતા એવા પતિને વખાણે છે. ૯ વિક–અહિં ઘણે એ સંપ્રદાન કારક છે.
इकेऽहं नापरर्जुन्यो मह्यं राध्यतु माधवः ।
इती वक्ति वासंती पुष्पलग्नालिगुंजितैः॥ ए३ ॥ ભાવાર્થ
હું બીજી રૂતુઓને જોતી નથી વસંત રૂતુજ મારી-આરાધના કરો એમ વાસંતી લતા પુષ્પ ઊપર લગ્ન થયેલા ભ્રમરાના ગુંજાર શબ્દથી કહેતી હેપ તેમ દેખાતી હતી. ૯૩. વિશેષાર્થ-અપ , મહાકુ, એ સંપ્રદાન કારકના ઉદાહરણ બતાવ્યા છે.