________________
ԱՆ
श्रेणिकचरितम् :
એમના પુત્રા વાયુની જેમ નિ:સગ થઇ પૃથ્વીને પવિત્ર કરે છે, એમને રાગ દ્વેષાદ્વેિષ નથી, એમનાથી અશુભ થતુ નથી, આ લેમાં એ દુર્લભ છે, એમના પૂજનાર જન પણ દુર્લભ છે, લક્ષ્મીએ એમના પૂજકનેા આશ્રય કરે છે, એમના પૂજકને દેવતા વાંકે છે અને એમના પૂજનાર દુ:ખી થતા નથી ” આ પ્રમાણે તે કુમાર જેતાની આગલ શ્રી જિન ભગવતની સ્તુતિ
કરતા હતા. ૭૭-૭૮-૭૯
વિશેષાર્થ—અનુમાર્ ગમુબિન, ગર:પુત્રા, અપુષ્ય, અશ્યતા,મા, ગમુ ચામુ, અમુમુન્‚ ગય, એ બધા અર્શબ્દ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
आसेदुषः परां ख्यातिं विदुषः शास्त्रविस्तरम् । अमोधं तस्य पैचुष्यं वैदुष्यं च सुरैः स्तुतम् ॥ ॥ ८० ॥ ભાવાર્થ—
ધર્મખ્યાતિને પ્રાપ્ત થયેલ અને શાસ્ત્રના વિસ્તારને જાણનાર એવા તે કુમારની પાચકતા અને વિદ્વત્તાની દેવતાએ એ સ્તુતિ કરેલી હતી. ૮૦ વિશેષાર્ય—ગમતુÉ, વિદુવા, ચૈતુર્વ્ય, એ આક્ષેત્રિમ્ અને ચિત્રમ્ શબ્દ ના રૂપ દર્શાવ્યા છે.
पैचुषं वैदुषं चानुकर्त्तुं व्रतमिवोद्यता । तत्कीर्तिःपेचुषी शत्रून् विदुषी विदुषोऽजयत् ॥ ८१ ॥
ભાવાર્થ—
પાચકતાનું અને વિદ્વત્તાનું વ્રત અનુ સરવાને જાણે ઊદ્યમ વત થઇ હોય તેમ તે કુમારની કીર્ત્તિ શત્રુએને પકવતી અને વિદ્વાનોને જાણતી એવી થઇને જ્ય પામતી હતી. ૮૧
વિશેષાર્થ—તેજીવ, વતુપ વેન્નુશી, એ ત્રિવત્ અને વિદૂર્ શબ્દના રૂપે ૬શાવ્યા છે.
दुर्नीत्यजारण्यशुनि मंत्रिएयत्रारयो वने । शौवसंकोचनाजोऽस्थुस्त्यक्तशौवनमत्तता : ॥ ८२ ॥