________________
श्रेणिकचरितम्. ભાવાર્થ
“ હે નમેલી નાભિવાલી, હે કમલાંગી હે નાજુક, હે સુંદર ઉરૂવાલી હે કામિની, હે રમે, હું તારી ઈચછા કરું છું. આ પ્રમાણે તે કુમારે દયથી પણ પર સ્ત્રીને કહ્યું હતું. ૧૪ વિશેષાર્થ—નામે, ઈત્યાદિ સ્ત્રીલિંગે સબોધનના રૂપ દર્શાવ્યા છે.
सुखश्रियां कामधेन्वै, मुक्तये स्पृहयालवे ।
मुनये प्रणनामैष देशनादुग्धधेनवे ॥ १५ ॥ ભાવાર્થ—
સુખલક્ષ્મીના કામધેનુ, મુક્તિની સ્પૃહાવાલા અને દેશના રૂ૫ દૂધની ગાથ રૂપ એવા મુનિને તે કુમાર પ્રણામ કરતા હતા. ૧૫ વિશેષાર્થ –ાવ, પૃષા, ટેરાનાતુ પનવે, એ સ્ત્રીલિગે ચતુર્થીના વિકલ્પ રૂપ બતાવ્યા છે.
रवेविधोश्च सदृशेऽधिकेवा लेजसात्र के ।
गोरनूनधुरीयत्वे गोःप्रीत्यै नानवन् गुणाः ॥१६॥ ભાવાર્થ–
તેજથી સૂર્ય ચંદ્રના જેવા અથવા તેથી અધિક અને વૃષભથી જેનું ધુ પણું ન્યુન નથી એવા તે કુમારને વિષે રહેલા ક્યા ગુણ ઇંદ્ધિઓની પ્રીતિ માટે નથી થયા ? અર્થત થયા છે. ૧૬ વિશેષાર્થ–ો જોકી, એ પુલિંગ અને સ્ત્રીલિંગના એક જાતિનારૂપ દશેવ્યા છે.
न गुणोऽत्र शुचौ बंधो सख्यौ मत्यौ च नूस्पृशाम् ।
सख्युः पत्युः पितुस्तुल्येऽधिकेवाईति वत्परे ॥ १७ ॥ ભાવાર્થ
મનુષ્યને વિષે પવિત્ર બંધુમાં, સખામાં અને બુદ્ધિમાં તે ગુણ માનતા નહીં પણ સખા, પતિ અને પિતાની તુલ્ય એવા ઉત્કૃષ્ટ અહંત પ્રભુમાંજ ગુણ માનતા હતા, તેના જેવા ગુણ બીજે માનતા ન હતા. ૧૭ :