________________
श्रेणिकचरितम्. માં શત્રુઓને મારતો હતો અને વાસુદેવની બેનને જેમ તેને પરણનાર હરે તેમ હરી લેતો હતો. ૨૪ વિશેષાર્થનેતા, વા, સ્વરા જુદા વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
नात्वष्टारं प्रशास्तारं दत्तारं पृष्टशासने ।
अमुं होतारः पोतारो यष्टारश्चाशिषेधयन् ॥ २५ ॥ ભાવાર્થ
કાંતિથી સૂર્યરૂપ, શિક્ષા કરનાર અને શાસનમાં પ્રવર્તાવનાર એવા એ કુમારને હોમ કરનારા, પવિત્ર કરનારા અને વજન કરનારા આશીષવડે વધારતા હતા. ૨૫ વિ – વણા, કરાતા, સત્તા, તાલ, તાઃ એ બધા જ કારાંત નામના રૂપ દર્શાવ્યા છે.
धातर्देव हरे शंनो त्रिपुरे पुरनिध्धु ।
गोत्रदेवि क वः स्फूर्तिरित्यमुष्यारटन् क्षिः ॥ २६ ॥ ભાવાર્થ
“હે ઘાતા-બ્રહ્મા, હે દેવ, હે શંકરની વધુ ત્રિપુરા, હે શેત્રદેવી, તમારી હુર્તિ ક્યાં ગઈ?” આ પ્રમાણે એના શત્રુઓ આકંદ કરતા હતા. ર૬ વિશેષાર્થ–પાત , કામ, ત્રિપુર, પુમિપુ, અપુર–એ સંબોધન તથા વિભકિના રૂપ દર્શાવ્યા છે.
स्त्रीणां गुणानां नूमानामपरित्यागलोलुपः ।
असौ बहूनां विद्यानां वधूनां चानवधरः ભાવાર્થ–
એ કુમાર સ્ત્રીઓ, ગુણે અને ભૂમિઓનો ત્યાગ કરવામાં લાલુપ હતો નહીં તે ઘણી વિદ્યાઓને અને ઘણી વધૂઓને વર થયો હતો. ૨૭ વિક–સ્ત્રીબાપુ, પૂના, જૂના, એ સ્ત્રીલિગના પછીના બહુ વચન ના રૂપ દર્શાવ્યા છે.