________________
श्रेणिकचरितम्.
सल्लावण्यसुधानो कौमुद्या अधिक विषे । के प्रसेनजितो वध्वै तस्यै नास्पृहयन् सुराः ॥ ७ ॥ युग्मम्
ભા
..
ભા—
જાણે બીજી જાનકી હેાય, તેવી બીજી રાજ લક્ષ્મીરૂપ, રતિ પ્રીતિમાં શ્રી,શિતા લક્ષ્મીમાં ત્રીજી લાવણ્યરૂપ અમૃતની તદ્દી અને ચંદ્રિકાથી અધિક કાંતિવાલી એવી પ્રસેનજિનની વહૂની કયા દેવતાઓ સ્પૃહા કરતા નહતા? ૬-૭ વિશેષાર્થ——દ્વિતીયહૈં, દ્વિતીયાય, તૃતીયસ્થ તૂ યાયે-એ સર્વ નામના શ્રી લિંગરૂપ દશાવ્યા છે.
स्वर्वध्वा अतिशायिन्यां लक्ष्म्या विश्रामधामनि । करोव गुणा येss कस्तात्वक्तुमिहेश्वरः ॥ ८ ॥
૨૩
સ્વર્ગની સ્ત્રીથી અતિશયવાલી, લક્ષ્મીને વિશ્રામ કરવાનુ સ્થાનરૂપ અને કરણ ( હાથેલીના નીચેના ભાગ ) જેવા જેના ઉરૂ છે એવી તે માં જે ગુણા રહેલા છે, તેને કહેવાને કાણુ સમર્થ છે. ? ૮
વિશેષાર્થ
—ત્રા:, જયા: મોર્વામ્—એ. સ્ત્રીલિંગના જુદી જુદી વિભ કિતના રૂપ દર્શાવ્યા છે.
नवत्यः सुपुलोम दे यो विद्यामणीरुमे । अप्सरः कुलनूर्मेने स्पर्धेतां मा सतीममूम् ॥ ए ॥
सास्या लक्ष्मीर्ययात्येति नवती : स्वर्वधूरपि । इति स्तुतिकरी तस्यास्तनुयाच्छीलवैजवम् ॥ १॥ युग्म ભાવાર્થ—
હે ઈદ્રાણી, સ્ત્રીઓમાં અગ્રેસર એવી હું ઉમા, અપ્સરાઓના કુળમાં થયેલી એવી હે મેના, તમે એ નંદા સતીની સાથે સ્પર્ધા કરશે નહીં. એ સાની એવી લક્ષ્મી છે કે જે તમારા જેવી સ્વર્ગની સ્ત્રીઓનુ પણ ઊઊ ધન કરેછે, આ પ્રમાણે તેની સ્તુતિ તેણીના શીલના વૈભવને વિસ્તારતી હતી.૯-૧૦