Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૫ મું
થયેલા હતા. પરંતુ તેઓ અનેક જીને તારનારા થયા, અને શ્રી સિદ્ધાચળ તીર્થનું અદૂભૂત આલંબન તે ભગવંતેજ ભવ્ય ઇવેને બતાવ્યું, જેને આદર કરવાથી અનેક જીવે સિદ્ધિપદને પામ્યા.
આ તીર્થો ઓછી વત્તી કે નવાણું યાત્રા કરવા આવનારે મુખ્ય વૃત્તિએ તે છરી પાળીને આવવું એ મુખ્ય ઉપદેશ છે. છરી પાળવી. તેમાં છે. તે રી એવા બે શબ્દો છે તે નીચે મુજબ બતાવવામાં આવે છે.
૧ એકલ આહારી—દરરોજ એકાસણું કરવું. ૨ સચિત્ત પરિહારી–સચિત્તને સર્વથા ત્યાગ કર. ૩ ગુરૂ સાથે પદચારી–ગુરૂ મહારાજની સાથે પગે
ચાલવું. ૪ ભેંય સંથારી—ભૂમિએ સુવું, હેલીઆ પર ન સુવું. ૫ બ્રહ્મચારી-કાયાએ બ્રહ્મચર્ય પાળવું. દ આવશ્યક દેયવારી—બે ટંક પ્રતિક્રમણ કરવું
(રાઈને દેવસી)
બીજી રીતે પણ આ છ રી ગણવેલી છે. તેમાં બે ટંક પ્રતિકમણને સ્થાનકે સમકિતધારી એ છઠ્ઠી રી કહેલી છે. તેની વ્યાખ્યામાં સમકિત પાળે, ત્રિકાળ પૂજા કરે, બે અંક પ્રતિકમણ કરે ને પચ્ચખાણ કરે, એમ જણાવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org