Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શોન
૨૯૫
ઉપર હનુમાનજી પાસે એ દહેરીમાં ૪ જોડી પગલાં ત્યાંથી નીચે ઉતરતાં ડામા હાથ ઉપર ઉચા આટલા પર એક દહેરીમાં રામ, ભરત, શુકરાજ શલાકા ચાય અને થાવચ્યા પુત્ર આ પાંચ કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી આવે છે. સામે એક દહેરીમાં એ જોડી પગલાં છે.
ત્યાંથી ઉતરતાં હીરબાઈ ના કુંડ આવે છે તેની સામે ઉંચા એટલા ઉપર એક દહેરી આવે છે તેમાં દ્રાવિડ, વારિખિલ્લ, અઇમુત્તાને નારદજી આ ચાર કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી છે.
ત્યાંથી ઉતરતાં છાલા કુંડના ઉપર નવા રસ્તામાં શ્રી પુજ્યજીની દહેરી આવે છે તેમાં પૂ. આ. દેવશ્રી દેવેન્દ્ર સુરિશ્વરજીનાં પગલાં તથા પાર્શ્વનાથજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર પદ્માવતી માતાની પ્રતિમાજીને એક ઓરડીમાં લબ્ધિવંત ગુરૂ ગૌતમ સ્વામીજીની પ્રતિમાજી કુલ ૨૧ દહેરીને ૬૦ જોડી પગલાં છે. અને વાવને ચારે ખુણે ચાર દહેરી છે તેમાં પગલાઓ છે.
ત્યાંથી નીચે ઉતરતાં છાલાકુંડની પાસે એક દહેરીમાં શાશ્વતા જિનનાં ચાર જોડી પગલાં છે.
ત્યાંથી નીચે ઉતરતાં હીગલાજના હુડાની ઉપર એક દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં એક જોડી પગલાં છે.
ત્યાંથી નીચે ઉતરતાં એક દહેરીમાં શ્રી નેમનાથસ્વામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org