Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra

View full book text
Previous | Next

Page 520
________________ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ઢાળ ૫ મી કનકકમળ પગલાં વેએ-બે રાગ. રાગ-ધનાશ્રી મારૂણી. નયરી અધ્યાથી સંચર્યાએ, લેઈ લેઈ રિદ્ધિ અસેસ, ભરત નૃપ ભાવસ્યું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એ; આવે આવે ઉલટ અંગ, ભરત નૃપ ભાવસ્યું છે. ૩૧ આવે આવે ઋષભનો પુત્ર, વિમળગિરિ યાત્રાએ એક લાવે લાવે ચકવર્તિની રીદ્ધ, ભ, મંડળીક મુગટ વરદ્વન ઘણાએ, બત્રીસ સહસ નરેશ. ભ૦૩૨ ઢમઢમ બાજે છંદમ્યું એક લાખ ચોરાશી નિસાણ; ભ૦ લાખ ચોરાશી ગજ તૂરીએ, તેહના રત્ન જડિત પલાણ. ભ૦૩૩ લાખ ચોરાશી રથ ભલાએ, વૃષભ ધરી સુકુમાળ; ભ૦ ચરણે ઝાંઝર સેના તણુએ, કોટે સેવન ઘુઘર માળ. ભ૦૩૪ બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષભ૦ દીવીધરા પંચ લાખ કહ્યાએ, સળ સહસ સેવા કરે યક્ષ.ભ૦૩૫ દશ કેડિ આલંબ ધજા ધરાએ, પાયક છનું કડ; ભ૦ ચોસઠ સહસ અંતે ઉરીએ, રૂપે સરખી જેડ. ભ૦ ૩૬ એક લાખ સહસ અઠાવીસ,વારાંગનાનાં રૂપ નિહાળ; ભ૦ શેષ તુરંગમ સવિ મિલીએ, કેડિ અઢાર નિહાળ. ભ૦ ૩૭ ત્રણ કડિ સાથે વેપારીયાએ, બત્રીસ કેડી સૂઆર. ભ૦ શેઠ સારથવાહ સામટાએ, રાહ રાણાને નહિ પાર. ભ૦ ૩૮ નવ નિધીને ચૌદ રણમ્યું એ, લીધે લીધો સવી પરિવાર; ભ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564