Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૧. શ્રી નેમિનાથજીનું ચિત્યવંદન સમુદ્રવિજય કુલ ચંદ નંદ, શિવાદેવી જાય, જાદવ વંશ નમણું, શૌરિપુર ઠાયા. બાળ થકી બ્રહ્મચર્ય ધર, ગત માર પ્રચાર ભક્તિ નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર. નિષ્કારણ જગ જીવનએ, આશાની વિશ્રામ; દીન દયાળ શિરોમણ, પુરણ સુર તરૂ કામ. પશુ પિકાર સુણી કરી, છાંડી ગ્રહ વાસ; તક્ષણ સંયમ આદરી, કરી કર્મને નાશ. કેવળ શ્રી પામી કરીએ, પહોંચ્યા મુક્તિ મઝાર; જન્મ મરણ ભય, ટાળવા, જ્ઞાન સંઘ સુખકાર.
-
૧૨. શ્રી નેમિનાથજીનું ચૈત્યવંદન રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીઆ સારે; શંખ લંછન દશ ધનુષ દેહ, મન મેહન ગાર. સમુદ્રવિજય રાય કુલ તીલે, શિવાદેવી સુત પ્યારે, સહસ્ત્ર વર્ષનું આઉખું, પાળી સુખ કારે. ગીરનારે મુક્તિ ગયા એ, સૌરીપુરે અવતાર; રૂપવિજય કહે વાલો, જગજીવન આધાર.
૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564