Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra

View full book text
Previous | Next

Page 558
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૪. થાચ્ચા કુમારની સજ્ઝાય. આદિશ્વરને રે પાય પ્રણમી કરી, વલી નમી નિજ ગુરૂ પાસેજી, થાવચ્ચાનારે નંદન ગાઈએ, નામે નવ વિધિ થાયેજી. ૧ ભાવે વંદો રે થાવર્ચીા મુનિ, નેમી જીનેશ્વર શિષ્યેાજી; શ્રી શેત્રુંજા ઉપર સિદ્ધ થયા, હું પ્રણમું નિશદિશાજી. ર દ્વારિકા નયરી કૃષ્ણે નરેસરૂ, થાવચ્ચેા ધનવતાજી; બહુ ધન ખરચી રે સુત પરણાવીયે, નારી ખત્રીશ ગુણવંતાજી. ૩ ગડ ગિરનારની પાસે જાણીએ, નંદનવન અભિર મેાજી; અહુ પિરવારેરે નેનમ સમાસર્યા, હિર મન હરખ્યા તામજી. ૪ વંદન આવે રે સમલ આડંબરે, જાદવને પરિવારાજી; કુમાર થાવÀારે તિહાં વલી આવિયા,સુરનરના નહી પારેાજી. ૫ વાણી સુણીનેરે મન વૈરાગીયા, થાચ્ચા નિજ ગેહાજી; તીહાંથી આવીરે માયને પાય પડયા, માત સુણા સનેહાજી. ૬ એ સંસાર અસાર તે જાણીએ, અનુમતિ દ્યો મેારી માતજી; જેથી હું સંયમ મારગ આચરૂ, ખીણ લાખેલે જાયજી. ૭ વયણુ સુણીને હયડે ડહડહી, આંસુડાં ઉભરાયેાજી; સયમ મારગ એટા દાહિલા, તું છે કુમલી કાયાજી. ૮ ધન કણ કંચનમાલ અછે ઘણા, વલી ખત્રીશ વહુ તારાજી; ભાગ સંચાગ વચ્છ તુમે ભાગવે, પછે તજજો સંસારાજી. ૯ થાવચ્ચે કહે સુણેા મેરી માવડી, વચન કહું વિશાલેાજી; તન ધન જોમન એ કારમું, જાણે! સ્વપ્ન જ જાલેાજી. ૧૦ જીજી કરતારે દિનકર આથમે, કમ ખમશ્યા ટુંકારાજી; ખાણખાણ ભાજન કુણુએ પુછશ્યે,અરસનીરસ વલી આહારેાજી.૧૧. Jain Education International ૧૦૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564