Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
૧૦૬
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
જે નર હસી હસી બેલતા, કરતા ભેજન સાર રે; તે નર અને માટી થયા, ઘડતાં પાત્ર કુંભાર રે. માત્ર ૧૩ ચંપક વરણું રે દેહડી, કદલી કેમલ સંઘ રે; તે નર સુતા રે કાષ્ટમાં, પડે ધડ ધડ ડાંગ રે. માત્ર ૧૪ દેહ વિટંબણુ નર સુણ, ન કરે તરણાને લેભ રે; જરાસંધ સરીખા રે રાજવી, અંતે ન રહ્યા ભરે. માત્ર ૧૫ અથીર સંસાર જાણી કરી, મમતા ન કરે કે રે; કવિ કષભની શીખડી, સાંભળજો સહુ કઈ રે. મા૧૬
૩. શ્રી ભરત ચક્રવતીની સખ્ખાય. મનમેં હી વૈરાગી ભરતજી, મન હી બૈરાગી; સહસ બત્રીશ મુકુટબંધ રાજા, સેવા કરે વડભાગી, ચોસઠ સહસ અંતે ઉરી જાકે તોહે ન હવા અનુરાગી;
ભરતજી મનમેં હી બૈરાગી. ૧ લાખ ચોરાશી તુરંગ મજા કે, છનુ કોડ હે પાગી; લાખ ચોરાશી ગજ રથ સહિયે, સુરતા ધર્મ શું લાગી. ભ૦૨ ચાર કોડ મણ અન્ન નિત સીઝ, લુણ દશલાખ મણ લાગી; તિન કોડ ગોકુલ ઘર દૂછ્યું, એક કોડ હળ સાગી. ભ૦ ૩ સહસ બત્રીશ દેશ વડ ભાગી, ભયે સરવે કે ત્યાગી; છનું કોડ ગામ કે અધિપતિ, તેહિ ન હઆ સરાગી. ભ૦ ૪ નવનિધિ રતન ચગડા બાજે, મન ચિંતા સબ ભાગી; કનકકીતિ મુનિવર વંદત હે, દે મુક્તિ મેં માગી. ભ૦ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 555 556 557 558 559 560 561 562 563 564