Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૭. શ્રી સહજાન’દીની સજ્ઝાય.
સ૦ ૧
( બીજી અશરણુ ભાવના-એ દેશી ) સહજાનન્દી રે આતમા, સૂતા કાંઈ નિશ્ચિત રે. મેહ તણા રણીયા ભમે, જાગ જાગ મતિવન્ત રે; લૂટ જગતના જન્તરે નાંખી વાંક અત્યન્ત રે; નરકા વાસ વન્ત રે, કાઈક વિરલા ઉગરત રે. રાગ દ્વેષ પરિણતી ભજી, માયા કપટ કરાય રે; કાશ કુસુમ પરે જીવડા, ફેગટ જનમ ગમાય રે; માથે ભય જમરાય રે, શે। મન ગવ ધરાય રે; સહુ એક મારગ જાય રે, કાણુ જગ અમર કહાય રે. સ૦ ૨ રાવણ સિરખા રે રાજવી, નાગા ચાલ્યા વિણુ ધાગ રે; દસ માથાં રણ રડવડયાં, ચાંચ ઢીએ શિર કાગ રે; દેવ ગયા સિવ ભાગ રે, ન રહ્યો. માનના છાગ રે; હિર હાથે હિર નાગ રે, જો જો ભાઈ એના રાગ રે. સ૦ ૩ કોઈ ચાલ્યા કોઇ ચાલશે, કેતા ચાલણહાર રે; મારગ વહેતા રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશ વિદેશ સધાય રે, તે નર એણે સંસાર રે; જાતાં જમ દરખાર રે, ન જીવે વાર કુવાર રે. નારાયણપુર દ્વારિકા, મળતી મેલી નિરાશ રે; રાતાં રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે; કિડાં તરૂ છાયા આવાસ રે, જળ જળ કરી ગયા સાસ રે; અળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવ વાસરે, સ૦ ૫ રાજી ગાજીરે ખેલતા, કરતા હુકમ હૈરાન રે;
Jain Education International
૧૧૧
For Personal & Private Use Only
સ૦ ૪
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 560 561 562 563 564