SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૭. શ્રી સહજાન’દીની સજ્ઝાય. સ૦ ૧ ( બીજી અશરણુ ભાવના-એ દેશી ) સહજાનન્દી રે આતમા, સૂતા કાંઈ નિશ્ચિત રે. મેહ તણા રણીયા ભમે, જાગ જાગ મતિવન્ત રે; લૂટ જગતના જન્તરે નાંખી વાંક અત્યન્ત રે; નરકા વાસ વન્ત રે, કાઈક વિરલા ઉગરત રે. રાગ દ્વેષ પરિણતી ભજી, માયા કપટ કરાય રે; કાશ કુસુમ પરે જીવડા, ફેગટ જનમ ગમાય રે; માથે ભય જમરાય રે, શે। મન ગવ ધરાય રે; સહુ એક મારગ જાય રે, કાણુ જગ અમર કહાય રે. સ૦ ૨ રાવણ સિરખા રે રાજવી, નાગા ચાલ્યા વિણુ ધાગ રે; દસ માથાં રણ રડવડયાં, ચાંચ ઢીએ શિર કાગ રે; દેવ ગયા સિવ ભાગ રે, ન રહ્યો. માનના છાગ રે; હિર હાથે હિર નાગ રે, જો જો ભાઈ એના રાગ રે. સ૦ ૩ કોઈ ચાલ્યા કોઇ ચાલશે, કેતા ચાલણહાર રે; મારગ વહેતા રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશ વિદેશ સધાય રે, તે નર એણે સંસાર રે; જાતાં જમ દરખાર રે, ન જીવે વાર કુવાર રે. નારાયણપુર દ્વારિકા, મળતી મેલી નિરાશ રે; રાતાં રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે; કિડાં તરૂ છાયા આવાસ રે, જળ જળ કરી ગયા સાસ રે; અળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવ વાસરે, સ૦ ૫ રાજી ગાજીરે ખેલતા, કરતા હુકમ હૈરાન રે; Jain Education International ૧૧૧ For Personal & Private Use Only સ૦ ૪ www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy