SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચાર ગતિ ચેરાશિ ચેનિ, તેમાં તું ભમી આજી; પુણ્ય સંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પાજી. આ૦૨ વહેલે થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામજી; કુગુરૂ કુદેવ કુધર્મ ને ઠંડી, કીજે આતમ કામજી. આ૦ ૩ જેમ કઠિયારે ચિંતામણિ લાધે, પુણ્ય તણે સંગ; કાંકરાની પર નાંખી દીધે, ફરિ નહિ મળવા ગઇ. આ૦૪ તેહની વચ્ચે તું બેઠે જીવડા, કાળ આદિ નિકાશેજી; એક કાળે તું આ જીવડા, એક કાળે તું જાશે. આ૦૫ ધન્ય સાધુ જે સંયમ પાળે, સુધો મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખેટે દષ્ટિ ન રાખે છે. આ૦ ૬ માતા પિતા દારા સુત બાંધવ, બહુવિધમાં વિરતી જેડેજી; તે માંહેથી જે કાજ સરે તે, સાધુ ઘર કેમ છેડેજી. આ૦૭ માયા મમતા વિષય સહ ઈડી, સંવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણ અમૃત રસ પીજે જી. આ૦૮ જેમ અંજળીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય; ઘડી ઘડીએ ઘડીયાળાં વાજે, ક્ષણ લાખિણે જાયજી આ૦ ૯ સામાયિક મન શુદ્ધ કીજે, સિવરમણ ફળ પામીજે જી; માનવભવ મુક્તિને કામી તેમાં ભરે શાને લીજેજી આ૦૧૦ દેવગુરૂ તમે દ્રઢ કરી ધારે, સમકિત શુદ્ધ આરાધોજી; છકાય જીવની રક્ષા કરીને, મુક્તિનો પંથ જ સાધજી. આ૦૧૧ હૈડાભીંતર મમતા રાખો, જનમ ફરી નવિ મળશેજી; કાયર તે કાદવમાં ખુતા, શુરા પાર ઉતરશેજી. આ૦ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હીરા સરીખા ગુરૂ જ્ઞાનના ખડીયાજી; કહે અભય રામ ગુરૂ ઉપદેશે, જીવ અનંતા તરીઆજી. આ૦૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy