________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
છ
હું અપરાધી પાપીયે રે ભાઈ, કીધાં અનેક અકાજ; લેાભ વશે મૂકાવિયા રે ભાઈ, ભાઈ અણુનાં રાજ રે.૩ એક અન્ધવ તું માહુરે રે ભાઈ, તે પણ આદરે એમ; તે હું અયસ આગળે રે ભાઈ, રહીશું જળમાં કેમ રે, ૪ ક્રોડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની અણુ; એક વાર હસી ખેાલને રે ભાઇ, કર મુજ જન્મ પ્રમાણ રે. પ ગુનાહ ઘણા છે માહરા રે ભાઈ, ખક્ષીશ કરીય પસાય; રાખેા રખે ભણુ કિશી રે ભાઈ, લગિલળિ લાગુ' છુ' પાયરે ૬ ચક્રીને નયણે ઝરે રે ભાઈ, આંસુડા કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ, કે જાણે કીરતાર રે નિજ વરી વનિતા ભણીરે ભાઈ, જાતાં ન વહે પાય; હા ? મુરખ મેં શું કર્યુ રે ભાઈ, એમ ઉભા પસ્તાયરે ભાઈ. ૮ વિવિધ વચન ભરતેશનારે ભાઈ, સુણ વિ રામ્યા તેહ; લીધું વ્રત તે કયું ફ્રિ રે ભાઈ, જિમ હથેળીમાં રહે. ૨. ૯ કેવળ લહી મુગતે ગયા રે ભાઈ, ખાડુખળી અણુગાર. પ્રાતઃસમય નિત્ય પ્રણમીએ રે ભાઈ, જિમ હાય જયજય કારરે,૧૦ શ્રી ઋષભજિન સુપસાય ઇણિ પરે, સંવત સત્તર એકાતરે ભાદ્રવા શુદ્ધિ પડવા તણે દિન, રવીવાર ઉલટ ભરે. ૧૧ વિમવિજય ઉવઝાય સદગુરૂ, શીશ તસ શ્રી શુભ વરે; બાહુબળિ મુનિરાજ ગાતાં, રામવિજય જય શ્રી વરે. ૧૨ ૬. શ્રી રત્નચિંતામણિની સજ્ઝાય.
આ ભવ રત્નચિંતામણિ સિરા, વારા વાર ન મળશેજી; ચેતિ શકે તે ચેતજે જીવડા, આવા સમય નહિ મળશેજી.
Jain Education International
૧૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org