________________
૧૦૮
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
જંગલ મહેરે સુણ મેરી માવડી, ભુખ તરસ સહે અપારેજી; પાણી ભેજન કહો એ કૂણ કરે, વન વગડાની સારે. ૧૨ નારી બત્રીસરે વલી વલી વીનવે, અલસર અવધારેજી; અવગુણ અમને કુણ કહે વાલમા, કાં મેલે નિરધાર.૧૩ પહોંચે સ્વારથ જ્યાં લગે જેહને કુણ નારી કુણ માતાજી; સ્વારથ વણસેરે કો કેહને નહી, માને માનુની વાતો છે. ૧૪ જબ લગે જવુંરે સૂણ મારા નાના,મ કરીશ વ્રતની વાતેજી; વલતું સંયમ તુજને જે રૂચે, એમ બેલે વલી માતાજી. ૧૫ પહેલાં પૂઠેરે ખબર ન કે પડે, તું છે ભલી માતાજી; ડાભ અણીજલ ચંચલ આવખું, ખીણમેં વરસી જાયછ.૧૬ લેઈ અનુમતિરે કુંમર હજારછ્યું, નેમિ જિનેસર શીગેજી; સંયમ પાળીરે તન મન વશ કરી, છોડી તન ધન સારે. ૧૭ પાળે સંયમ સાધુ ક્રિયા કરી, ભણીયા અંગ અંગીયારો જી. અવસર જાણું અણુસણ આદરે, સાથે સાધુ હજારજી. ૧૮ શ્રી શેત્રુજારે ઉપર સિદ્ધ થયા, મુગતે ગયા દુઃખ છેડી રે; વિબુધ સિરમણી દિપવીજય તણે, ધીર નામે કરોડીજે.૧૯
૫. શ્રી ભરત બાહુબલીજીની સજ્જાય
( જિન વચને વૈરાગિયે હો ધન્ના, એ દેશી) તવ ભરતેશ્વર વીનવે રે ભાઈ ખમે ખમે મુજ અપરાધ: હું ઓછે ને ઉછાંછળો ભાઈતું છે અતિયે અગાધ રે. તું મુજ શિરને શેહરે રે ભાઈ, હું તુજ પગની રે ખેહ,
બાહુબલી ભાઈ, હું કયું કીજે એ. ૧ એ સવિ રાજ્ય છે તાહરૂં રે ભાઈ, મન માને તસ દેય. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org