SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પિઢયા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ અદ્ધિ અથિર નિદાન રે; જેવું પીંપળ પાન રે, મ ધરે જુઠ માન રે. સ. ૬ વાલે શર વિના એક ઘડિ, નવિ સેહાતું લગાર; તે વિણ જનમારો વહી યે, નહીં કાગળ સમાચાર રે; નહીં કઈ કઈ સંસાર રે, સ્વારથિયે પરિવાર રે; માતા મરૂદેવી સાર રે, પહે ત્યા મેક્ષ મેઝાર રે. સ. ૭ માતા પિતા સુત બાંધવા, અધિક રાગ વિચાર રે; * નારી આશારી રે ચિત્તમાં વછે વિષય ગમાર રે; જુઓ સૂરિકંતા જે નાર રે, વિષ દીધે ભરતાર રે; નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સ. ૮ હસી હસી દેતા રે તાલી, શમ્યા કુસુમની સાર રે; તે નર અંતે માટી થયા, લેક ચણે ઘરબાર રે; ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણું અસાર રે; છેડે વિષય વિકાર રે, ધન્ય તેહને અવતાર રે. સ૦ ૯ થાવસ્થા સુત શિવ વર્યા, વળી એલાચી કુમાર રે; ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાળ રે; મહેલી મેહ જંજાળ રે, ઘેર રમે કેવળ બાળ રે, ધન્ય કરકંડૂ ભૂપાળ રે. સ. ૧૦ શ્રી શુભવિજય સુગુરૂ લહી, ધર્મરાયણ ધરે છેક રે; વીર વચન રસ સેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર ભેક રે, ધરતા ધર્મને ટેક રે; ભવજળ તરિયા અનેક રે. સ. ૧૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy