Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
શ્રી જિન અજીત તારંગે નમીજે, શ્રી વરકોણે બંભણ વાડે,
ત્રેડે કર્મની જાડે; નાલંઘે શંખેશ્વર પાસ, શ્રી ગોડીજી પુરે આશ,
પિશીના જિન સુવિલાસ ચિત્રીપુનમ દિન સુંદર જાણું, એ સર્વે પુજે ભવી પ્રાણી,
જીમ થાઓ કેવલ નાણું. ૨ ભરત આગળ શ્રીરૂષભજી લે નહીં કેઈ ચૌત્રી પુનમ દીન તોલે,
ઈમ જિન વચન જ બોલે, રીત્રી પુનમ દિન એ ગિરિઅંત, છઠ કરી જાત્રા સાત કરંત,
ત્રીજે ભવે મુક્તિ લહંત; ચૈત્રી પુનમ દિન એ ગિરિ સિદ્ધ,પંચ કેડી મુનિવરશું સિદ્ધ,
પુંડરિક શીવપદ લીધ; એમ જાણીને ભવી આરાધ, ચૈત્રી પુનમદીન શુભ ચીત્ત સાથે,
મુક્તિનાં ખાતાં બાંધે. ૩ પુંડરીકગિરિની શાસનદેવી, મરૂદેવી નંદન ચરણ પુજેવી,
ચકકશ્વરી તું દેવી; ચઉવાહ સંઘને મંગળ કરજે, તુજ સેવક પર લક્ષ્મીજ વરજે,
સયલ વીઘન સંહરજે; અપ્રતીચક્ર તું મેરી માત, તું જાણે મેરી ચિત્તની વાત,
પુરજે મનની ખાંત, પંડિત અમરકેસર સુપસાય, ચૈત્રી પુનમ દીન મહેલાય,
લબ્ધિવિજય ગુણ ગાય. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564