Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
૯૮
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
એ પાવન તીરથ, ત્રિભુવન નહીં તસ તોલે,
એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ,
વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમ ગતિ પહોંચ્યા મુનિવર કેડીકેડ,
ઈણે તીરથે આવી, કર્મ વિપાતિક છોડ. શ્રી શત્રુંજય કેરી અનીશ રક્ષાકારી, ' શ્રી આદિ જિનેશ્વર, આણા હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘન હર, કવાડ યક્ષ ગણુભુર, | શ્રી રવીબુધસાગર, સંઘનાં સંકટ ચુર.
૩
૪
૨. શ્રી ચિત્રી પુનમની થેય શ્રી વિમલાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા છતાં પુર્વ નવાણું,
આ તીર્થ ભૂમિકા પીછાણું; એ તે શાશ્વત પ્રાયે ગિરિંદ, પુરવ સંચીત પાપની કંદ,
ટાળે ભવ ભય ફંદ; પુરવ સામા અતિહી ઉદાર, બેઠા સેહે નાભી મલ્હાર,
સન્મુખ પુંડરીક સાર; ચિત્રીપુનમ દીન જે ઉજમાળી, ભવી આરાધો મીથ્યાત્વ ટાળી,
જીમ લહે શિવ વધુ નારી. ૧ આબુ અષ્ટાપદ ને ગીરનાર, સમેતશીખર ને વળી વૈભાર,
પુંડરીક ચૈત્રી જુહાર;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564