SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ એ પાવન તીરથ, ત્રિભુવન નહીં તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમ ગતિ પહોંચ્યા મુનિવર કેડીકેડ, ઈણે તીરથે આવી, કર્મ વિપાતિક છોડ. શ્રી શત્રુંજય કેરી અનીશ રક્ષાકારી, ' શ્રી આદિ જિનેશ્વર, આણા હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘન હર, કવાડ યક્ષ ગણુભુર, | શ્રી રવીબુધસાગર, સંઘનાં સંકટ ચુર. ૩ ૪ ૨. શ્રી ચિત્રી પુનમની થેય શ્રી વિમલાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા છતાં પુર્વ નવાણું, આ તીર્થ ભૂમિકા પીછાણું; એ તે શાશ્વત પ્રાયે ગિરિંદ, પુરવ સંચીત પાપની કંદ, ટાળે ભવ ભય ફંદ; પુરવ સામા અતિહી ઉદાર, બેઠા સેહે નાભી મલ્હાર, સન્મુખ પુંડરીક સાર; ચિત્રીપુનમ દીન જે ઉજમાળી, ભવી આરાધો મીથ્યાત્વ ટાળી, જીમ લહે શિવ વધુ નારી. ૧ આબુ અષ્ટાપદ ને ગીરનાર, સમેતશીખર ને વળી વૈભાર, પુંડરીક ચૈત્રી જુહાર; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy