________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૪. પ્રદક્ષિણાનુ' ચૈત્યવંદન
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાના નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં' ત્રણ વાર. ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવા દુર પલાય; દન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. જન્મ મરણાદિ ભય ટળે, સીજે જો દન કાજ; રત્ન ત્રય પ્રત્યે ભણી, દર્શન કરેા જિન રાજ, જ્ઞાન વડે સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત. જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ચય તે સંચય કને, રિક્ત કરે વળી જેડ. ચારિત્રની યુક્તિએ કહ્યું, વો તે ગુણુ ગેહ, દર્શન જ્ઞાન ચારિત્રએ, રત્ન ત્રયી નિરધાર. ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજણ હાર.
૧. શ્રી શત્રુંજયની થાય
શ્રી શત્રુજય મંડણુ, રૂષભ જિષ્ણુદ દયાલ,
મરૂદેવા નંદન, વંદન કરૂ ત્રણ કાળ; એ તીરથ જાણી, પુર્વ નવાણુ વાર,
આઢિશ્વર આવ્યા જાણી લાભ અપાર. ત્રેવીસ તીર્થંકર, ચઢીઆ ઇંણુ ગિરિરાય, એ તીરથના ગુણ સુર સુરાદ્રિક ગાય;
Jain Education International
For Personal & Private Use Only
૯૭
૪
www.jainelibrary.org