SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૩. શ્રી ગણધરજીનું ચિત્યવંદન સરસ્વતી સાથે સરસ વચન, શ્રી જિન ઘુણતાં હરખે મન, જિન ચેવિશે ગણધર જેહ, પભણું સંખ્યા સુણો તેહ. ૧ રૂષભ ચોરાશી ગણધર દેવ, અજીત પંચાણું કરે નિત્ય સેવ. શ્રી સંભવ એકસો વળી દેય, અભિનંદન એકશે સોળ હેય. ૨ એ સુમતી શિવપુર વાસ, પદ્મપ્રભુ એકશે શત ખાસ. સ્વામી સુપાર્શ્વ પંચાણું જાણુ, ચંદ્રપ્રભુ તણું ચીત્ત આણ. ૩ અઠયાસી સુવિધિ પુષ્પદંત, એકાશી શીતલ ગુણવંત. શ્રેયાંશ જિનવર છોત્તર સુણે, વાસુપુજ્ય છઠ ભવી ગણે. ૪ વિમલનાથ સત્તાવન સુણે, અનંતનાથ પચાસ જ ગુણે. તાલીશ ગણધર ધર્મ નિધાન, શાંન્તીનાથ છત્રીસ પ્રધાન. ૫ કુંથ જિનેશ્વર કહું પાંત્રીસ, અરિજિન આરાધે તેત્રીશ; મલ્લી અઠ્ઠાવીશ આનંદ અંગ, મુનીસુવ્રત અષ્ટાદશ મંગ. ૬ નમિનાથ સત્તર સંભાળ, એકાદશ નમે નેમ દયાળ. દશ ગણધર શ્રી પાર્શ્વકુમાર, વર્ધમાન એકાદશ ધાર. ૭ સર્વમળી સંખ્યામાં સાર, ચઉદસસો બાવન ગણધાર. પુંડરીકને ગૌતમ પ્રમુખ, જશ નામે લહીએ બહુ સુખ. ૮ પ્રહ ઉઠી જપતાં જય જયકાર, રૂદ્ધિ વૃદ્ધિ વાંછીત દાતાર, રત્નવિજય સત્યવિજય બુધરાય,તર સેવક વૃદ્ધિવિજય ગુણ ગાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy