SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ શ્રી જિન અજીત તારંગે નમીજે, શ્રી વરકોણે બંભણ વાડે, ત્રેડે કર્મની જાડે; નાલંઘે શંખેશ્વર પાસ, શ્રી ગોડીજી પુરે આશ, પિશીના જિન સુવિલાસ ચિત્રીપુનમ દિન સુંદર જાણું, એ સર્વે પુજે ભવી પ્રાણી, જીમ થાઓ કેવલ નાણું. ૨ ભરત આગળ શ્રીરૂષભજી લે નહીં કેઈ ચૌત્રી પુનમ દીન તોલે, ઈમ જિન વચન જ બોલે, રીત્રી પુનમ દિન એ ગિરિઅંત, છઠ કરી જાત્રા સાત કરંત, ત્રીજે ભવે મુક્તિ લહંત; ચૈત્રી પુનમ દિન એ ગિરિ સિદ્ધ,પંચ કેડી મુનિવરશું સિદ્ધ, પુંડરિક શીવપદ લીધ; એમ જાણીને ભવી આરાધ, ચૈત્રી પુનમદીન શુભ ચીત્ત સાથે, મુક્તિનાં ખાતાં બાંધે. ૩ પુંડરીકગિરિની શાસનદેવી, મરૂદેવી નંદન ચરણ પુજેવી, ચકકશ્વરી તું દેવી; ચઉવાહ સંઘને મંગળ કરજે, તુજ સેવક પર લક્ષ્મીજ વરજે, સયલ વીઘન સંહરજે; અપ્રતીચક્ર તું મેરી માત, તું જાણે મેરી ચિત્તની વાત, પુરજે મનની ખાંત, પંડિત અમરકેસર સુપસાય, ચૈત્રી પુનમ દીન મહેલાય, લબ્ધિવિજય ગુણ ગાય. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy