SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૩. શ્રી ચૈત્રી પુનમની થેય-સ્તુતિ) ચિત્રી પુનમ દિન, શત્રુંજય ગિરિ અહિ ઠાણ, પુંડરિક વર ગણધર તિહાં પામ્યા નીર્વાણ આદિશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર. ૧ ચાર જ બુદ્વીપે, વિચરતા જિન દેવ, અડ ધાતકીખંડે, સુર નર સારે સેવ; અડ પુષ્કર અધે, ઈણિ પરે વીસ જિનેશ. સંપ્રતિ એ સહે, પંચ વિદેહ નિવેશ. ૨ પ્રવચન પ્રવાહણ સમ, ભવ જલ નિધિથી તારે, કહાદિક મોટા, મત્સ્ય તણા ભય વારે; જિહાં જીવ દયા રસ,સરસ સુધારસ દાખે, ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખે. ૩ - જિન શાસન સાનિધ્યકારી, વિધન વિદ્યારે, સમકિત દષ્ટિ સુર, મહીમા જાસ વધારે; શત્રુંજય ગિરિ સેવ, જેમ પામે ભવ પાર, કવિ ધીર વિમલન, શિષ્ય કહે સુખકાર. ૪ ૪. શ્રી શત્રુંજયની થેય-(સ્તુતિ) શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy