________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૦૧
મંત્રમાંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહિ જેમ ઋષભને વંશ, નાભિ તણે એ અંશ; - ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપ શુરા મુનિવર મહંત.
શત્રુંજય ગિરિ ગુણવંત. ૧ રાષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખ કંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્ર પ્રભુ સુવિધિ, શીતલ શ્રેયાંસ સે બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાન્તિ, કુંથુ અર મલિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પંતિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન ગ્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા છે. ૨ ભરતરાય જિન સાથે બેલે,
સ્વામી શત્રુંજય ગિરિ કુણ તોલે, જિનનું વચન અમેલે, રાષભ કહે સુણે ભરતજી રાય, છહરી પાલતા જે નર જાય, પાતક ભુ થાય; પશુ-પંખી જે ઈણ ગિરિ આવે,
ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે; અજરામર પદ પાવે, જિન મતમાં શેત્રુજે વખાણ્ય, તે મેં આગળ દિલમાહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સેવન તણું પ્રાસાદ કરાવે, મણિયમ મુરતિ ઠાવે; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org