SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ગોમુખ યક્ષ ચકેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્ય મેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેનસુરીશ્વર રાયા, શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા, હષભદાસ ગુણ ગાયા. ૪ ૧. શ્રી સ્થૂલભદ્રજીની સઝાય (પ્રભુ પડિમા પૂજીને પિષહ કરીએ રે-એ દેશી) મેઘરાગ ઓર ભૈરવ રાત્રે કરી રે, ઉદયની વેળા માલવ કેશિકા; પહેર સમે મધ્યાહે હીંડોલે દીપક રે, 1. પાછલે પહેરે શ્રી ઉપદેશીકા; નાટિક ન દીધું એ તે લેશીકા, સંસારે વસી રાગે તણા; વ્યવહારે વસીયે જાતે વાણી, વગડાને વાસી આશી પ્રાણી; અવિનાશી નિરાશી ધર્મ ન જાણીએ. ચૌદરાજ ચારામાં વેષ બનાવે રે; મિથ્યાત્વે પુરી વાત અંધારીએ, સૂમ બાદર પજાજ અપજજ નિગદેરે; નાટક ન ભૂલ્યો મેહે મારીએ, નાઠાની ન દીઠી એકે બારીએ. સં૦ વ૦ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy