Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ચૈાગીસર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તીથૅ શ્વર પ્રભુમિયે, હુઆ અનુભવ રસ લીન. માનું ગગને સૂર્ય શાશી, દીધે પ્રદક્ષિણા નિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખણુ ચિત્ત. સુર અસુર નર કિન્નરા, રહે છે જેની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ. મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદાગ્રહ મેટ કુમતિ–કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સવિ તસ મહિમા ગાય. સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ લાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય. સુંદર ટુંક સેાહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દૂર ટલે વિખવાદ, દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાંત, તે તીર્થેશ્વર પ્રભુમિયે, જાયે ભવની ભ્રાંત. જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, વિ જનને સુખદાય. આઠ ક જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રભુમિયે, જિહાં નવિ આવે કાક
Jain Education International
For Personal & Private Use Only
૮૧
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
'
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564