Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra

View full book text
Previous | Next

Page 538
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ઈણ તીરથ મહાટા કહ્યા, સેલ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર. દ્રવ્ય ભાવ વૈરી તણું, જેહથી થાયે અંત; તે તીર્થે ધર પ્રણમિયે, શત્રુંજય સમરંત. પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. કાંકરે કાંકરે દણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેધર પ્રભુમિ, સિદ્ધક્ષેત્ર સમ ચિત્ત. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર; તે તીર્થ ધર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર. સુરવરા બહુ જે શિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થ ધર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રમાણ. પરવત સહ મહે વડે. મહાગિરિ તેણે કહેત; તે તીર્થેશ્વર પ્રભુમિચે, દરશન લહે પુણ્યવંત. પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુણ્યરાશ, લક્ષ્મીદેવીએ કર્યો, કુડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિય, પર્વત ઇંદ્ર વિખ્યાત. ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં માટે એક તે તીધર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564