Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિક તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિડિ થાવગ્યાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા સેલગસૂરિ મુનિ પાંચમે, સહિત આ શિવ નાહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર. તે તીર્થેશ્વર પ્રણમિયે, શાસ્ત્રમાંહે અધિકાર. બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ ભેમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલે પાતક તેમ. બ્રા સ્ત્રી ભૃણ ગે હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પહેતા શિવપુર ગેહ. જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ–મહે ઉકિડું. ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. વિરાધક જિન–આણના, તે પણ હવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564