SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિક તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિડિ થાવગ્યાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા સેલગસૂરિ મુનિ પાંચમે, સહિત આ શિવ નાહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર. તે તીર્થેશ્વર પ્રણમિયે, શાસ્ત્રમાંહે અધિકાર. બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ ભેમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલે પાતક તેમ. બ્રા સ્ત્રી ભૃણ ગે હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પહેતા શિવપુર ગેહ. જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ–મહે ઉકિડું. ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. વિરાધક જિન–આણના, તે પણ હવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy